એક વર્ષમાં રાજ્ય પોલીસ દળમાં 10,000 જવાનોની ભરતી કરાશે : ગૃહ મંત્રી

ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ આઠ માસની કડક તાલીમ મેળવીને ગુજરાત પોલીસ દળમાં જોડાવાને લાયક ઠરેલા ૬૨૯ હથિયારી લોકરક્ષકોને આવકાર આપતાં જણાવ્યું કે, રાજય પોલીસ દળમાં શિક્ષિત અને દિક્ષિત નવલોહિયા … Read More

ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓને નહીં લેવું પડે ડોમિસાઈલ સર્ટિફિકેટ: નીતિન પટેલ

રાજ્યના 10 હજાર વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગને ફાયદો થવાનો સરકારનો દાવો ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓએ જ ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવું પડશે મેડિકલ શિક્ષણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી … Read More

સમીની મહિલા કોન્સ્ટેબલનો પ્રકૃતિપ્રેમ પ્રજા સેવા સુધી લઈ ગયો

પાટણ જિલ્લાના સમી તાલુકાની રહેવાસી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ પરિણીત મહિલાના અનોખા પ્રકૃતિપ્રેમની ઉત્તર ગુજરાત સહિત પાટણ અને સુરેન્દ્રનગર બન્ને પડોશી જિલ્લામાં પ્રસંશા થઈ રહી છે. … Read More

ઉત્તર ગુજરાતમાં મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ

સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડું આવે તે પહેલાં ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. જેનાથી શહેરો અને ગામડાઓમાં અંધારપટ છવાયો છે. આ સાથે વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો છે. લોકો તાત્કાલિક … Read More

પાલનપુરમાં દફનવિધિ કરાવતા અચાનક હલ્યું યુવકનું શરીર, અને પછી…

પાલનપુરમાં ગઈકાલે એક રહસ્યમયી બનાવ બન્યો હતો. તબીબે જે યુવકને મૃત જાહેર કર્યો હતો, તે યુવકને કબ્રસ્તાન લઈ જતા સમયે અધવચ્ચે જ યુવક ઉભો થયો હતો. યુવક જીવતો થતા પરિવારના … Read More

કેરળમાં ભારે વરસાદ,અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડું મજબૂત બન્યું.

કેરળ અને કર્ણાટકમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઇમાં પણ વરસાદ શરૂ થયો છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં વાવાઝોડું … Read More

ગુજરાતમાં આ જગ્યાએ વરસાદ વરસ્યો, ઠંડકનો પ્રથમ અનુભવ

કાળઝાળ ગરમી પછી દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી સહિત બિલીમોરાનાં વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યાં છે. આ ઉપરાંત … Read More

પક્ષીપ્રેમ દાદાએ 3 મોરની સારસંભાળથી શરૂઆત કરી, તેમના મૃત્યુ બાદ પૌત્ર આજે 117 મોરલાઓને સાચવે છે

પક્ષીપ્રેમ દાદાએ 3 મોરની સારસંભાળથી શરૂઆત કરી, તેમના મૃત્યુ બાદ પૌત્ર આજે 117 મોરલાઓને સાચવે છે ઓરિસ્સાના કટક શહેરમાં પર્વતની તળેટીમાં આવેલાં સિદ્ધેશ્વર મંદિરની પાસે આવેલી પીકોક વેલી ઘણી ફેમસ … Read More

ગુજરાતના આ જિલ્લામાં યોજાશે લશ્કરી ભરતી મેળો, 29 જૂન અરજી કરવાની છેલ્લી તારીખ

ભારતીય લશ્કરી ભરતી માટે અરજદારોએ હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. ગુજરાત રાજ્યના 21 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો માટે લશ્કરી ભરતીનું આયોજન લશ્કરી ભરતી કચેરી દ્વારા તા.28 ઓગસ્ટ- 2019 થી … Read More

OnePlus 7 4 જૂન થી વનપ્લસ 7 ને ખરીદી ઓનલાઇન ખરીદી શકાશે

પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન લૉન્ચ વખતે વન પ્લસ એ તેઓ વન પ્લસ સેવન્ ને ક્યારેક ખરીદી માટે ઉપલબ્ધ કરશે તેના વિશે કોઈ માહિતી આપી ન હતી. પરંતુ હવે 4 જૂન થી … Read More