Ayodhya Ram Mandir History: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જાણો આ મંદિર સાથે જોડાયેલી નાની મોટી વાતો

અયોધ્યા રામ મંદિર ઉદ્ધાટન સમારોહ 22 જાન્યુઆરી 2024 ના દિવસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમારોહમાં જોડવાના છે. અભિષેક સમારોહ 12:20 કલાકે શુભ નક્ષત્રમાં શરૂ કરવામાં આવશે અને બપોરે 1 વાગે પૂરો થવાનો અંદાજ છે. પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ભગવાન શ્રી રામ ની મૂર્તિને મંદિરના ગર્ભગૃહ માં બેસાડવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ પર પ્રાણ-પ્રતિષ્ઠા માં 10 કલાકે ‘મંગળ ધ્વનિ’ ની વાદન કરવામાં આવશે. 50 કરતાં પણ વધારે માન મોહક ધ્વનિએ વગાડવામાં આવશે અને મંદિર પરિસર આ માનમોહક ધ્વનિ ઓથી ગુંજી ઉઠશે. લગભગ 2 કલાક સુથી આ સુંદર ધ્વનિઓ વાગશે.

Ram Mandir Pran-Pratishtha Schedule: રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ સૂચિ

  • 16 જાન્યુઆરી – પ્રયશ્ચિત અને કરંકુટી પૂજા
  • 17 જાન્યુઆરી – મૂર્તિનો પરિસર પ્રવેશ
  • 18 જાન્યુઆરી – તીર્થ પૂજા , જળ યાત્રા , જલાધિવાસ અને ગાંધાધીવાસ
  • 19 જાન્યુઆરી (સવારે)  –  ઔશાધિવાસ , કેશકાધીવવાસ , ધૃતદ્ધિવાસ
  • 19 જાન્યુઆરી (સાંજે) – ધાન્યાધીવાસ
  • 20 જાન્યુઆરી (સવારે) – શર્કરાધીવાસ , ફલાધિવાસ
  • 20 જાન્યુઆરી (સાંજે) – પુષ્પાધીવાસ
  • 21 જાન્યુઆરી (સવારે) – મધ્યાધીવાસ
  • 21 જાન્યુઆરી (સાંજે) – શય્યાધીવાસ
  • 22 જાન્યુઆરી – મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા

અયોધ્યા રામ મંદિરની રાત્રિ દરમિયાન ની તસવીરો  

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir History: રામ મંદિરનો ઇતિહાસ

સનાતન ધર્મમાં ભગવાન રામને વિષ્ણુના સાતમ અવતાર તરીકે માનવામાં આવે છ. તેઓ પૂરી દુનિયામાં પૂજા નાર રાજા છે પ્રાચીન મહા કાવ્ય વાલ્મીકિ રામાયણ (valmiki ramayana) માં કહેવાયું છે કે ભગવાન શ્રી રામ નો જન્મ ત્રેતા યુગમાં અયોધ્યામાં થયો હતો. અયોધ્યામાં જય તેમનો જન્મ થયોહતો તે જગ્યાને રામ જન્મ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. એવું કેવાઈ છે કે 15 મી સદીમાં મુગલ શાસકો દ્વારા રામ જન્મ ભૂમીપર મજીદ નું નિર્માણ કરવામાં આવેલું. સનાતન ધર્મીનું એવું કેવું છે મજીદ નું નિર્માણ રામ જન્મ ભૂમિ મંદિર નું ખંડન કરીને બનાવમાં આવ્યું હતું. હિન્દુ ઓન આ દાવા પછી 1850 થિજ આ બાબતે વિવાદો થવાની શરૂવાત થય ચૂકી હતી.

આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવાદિત જગ્યા પર મંદિર બનાવવાની ધોષણા કરવામાં આવી હતી. આ માટે 1990 દશકમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા “શ્રી રામ” લખેલ ઇટો અને પૈસા જમા કરવાનું ચાલુ કરી દીધું. એક સમયે સરકારે ત્યાં મંદિર બનાવવાની પરમીશન આપી પણ દીધી હતી પણ અમુક કારનો સાર મંદિરની કામગીરી અટકાવી દેવામાં આવી. આ વિવાદ વધવા લાગ્યો અને 1992 માં આ વિવાદે હિંસાનું રૂપ ધારણ કર્યું. 1992 માં બાબરી મજીદ પાડી દેવામાં આવી. ત્યાર પછી 2019 ના વર્ષમાં 5 જજોની એક બેન્ચ દ્વારા આ વિવાદિત જમીન બનતે સુનાવણી કરવામાં આવી અને સરકારને આદેશ કરવામાં આવ્યો કે આ જમીન એક ટ્રસ્ટને સોંપી દેવામાં આવે. ત્યાર બાદ સરકારે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ’ ( shri ram janmbhoomi teerth trust) નું નિર્માણ કાર્ય કર્યું અને જમીન ટ્રસ્ટને સોંપી દીધી. ટ્રસ્ટે માર્ચ 2020 માં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું અને હવે તે 2024 પૂર્ણ થય ચૂક્યું છે.

SHREE RAM

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Author Profile

John Doe

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam.

Search

join mailing list

Please provide your email address so we can keep you updated with the latest news and updates on our blog.

Exit mobile version
Skip to content