Banas Dairy Recrutmennt 2023
બનાસ ડેરી, જે ગુજરાતની મોટી સહકારી ડેરી છે, ડેરી દ્વારા વિવિધ જગ્યાઓ માટે જગ્યાઓ બહાર પડી છે. ફ્રેશ અને અનુભવી બંને ઉમેદવારો માટે જગ્યાઓ બહાર પડી છે.
એજ્યુકેશ ક્વોલિફિકેશન:
1. શૈક્ષણિક લાયકાત: સ્નાતક અથવા અનુસ્નાતક સુધીનો અભ્યાસ
2. અનુભવ: જેતે ક્ષેત્રનો 2 વર્ષનો અનુભવ.
3. ભાષા જ્ઞાન: ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન.
4. કમ્યુટર સ્કિલ્સ: કમ્પ્યુટનનું પાયાનું જ્ઞાન.
કેવી રીતે અરજી કરશો ?
રસ ધરાવતા ઉમેદવારો https://www.banasdairy.coop/ આપેલ link ખોલી વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
મહત્વની તારીખો:
-
અરજી કરવાની છેલ્લી તારીખ:- 11 ઓગસ્ટ 2023
-
ઇન્ટરવ્યૂની તારીખ:- ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પગાર અને લાભો:
બનાસ ડેરી નિકરીની પોજીશનના આધારે પગાર પેકેજ ઓફર કરે છે.
1. આકર્ષક પગાર પેકેજ.
2. તબીબી વીમો.
3. ભવિષ્ય નિધિ.
4. ગ્રેજ્યુઈટી.
5. કંપનીની નીતિઓ પ્રમાણે અન્ય લાભો.
કારકિર્દીની તકો:
બનાસ ડેરી ભારતની અગ્રણી સહકારી ડેરી છે, જે કુશળ કર્મચારી અને ઉત્સુક વ્યક્તિને વિવિધ પોસ્ટ પર કામ કરવાની તક આપે છે. કંપની કર્મચારીની વિવિધ પ્રકારની જરૂરીયાતો પર વિશેષ ધ્યાન રાખે છે. હકારાત્મક વાતાવરણમાં કામ કરવા માટે પ્રેરિત કરે છે.
તમે જો હકારાત્મક અને લાભદાઈ કારકિર્દીમાં કામ કરવા ની ઈછા ધરાવો છો તો આ એક આદર્શ પ્રારંભ બિંદુ છે.
બનાસ ડેરીમાં કામ કરવાના ફાયદા:
1. ડાયનેમિક અને ગ્રોવઈનગ ઑર્ગેનાઇજેશન:
તમે પ્રગતિ શીલ કંપનીનો એક ભાગ બની શકો છો. અને ઉત્તક હકારાત્મક વાતાવરણ માં કામ કરો.
2. ઉદ્યોગ નિષ્ણાંતો સાથે કામનો મોકો:
તમને ડેરી ક્ષેત્રના નિષ્ણાંતો સાથે કામ કરવાનો મોકો મળશે, બીજનેસ માં વૃદ્ધિ નો પ્રોત્સાહન.
3. વલ્ડ-ક્લાસ તાલીમ અને ડેવલોપમેન્ટ:
બનાસ ડેરી તમારા કૌશલ્યો માં વધારો કરી તમારા વિકાસની ઉત્તમતા માં વધારો કરશે.
4. ઓળખાણ અને પુરસ્કાર:
તમારી મહેનત ની સાચી ઓળખ મળશે અને સારા કરી બદલ પોરસ્કાર આપવામાં આવશે
જો તમે બનાસ ડેરી માં અરજી કરવા માંગતા હો તો બનાસ ડેરી ની વેબસાઇટ https://www.banasdairy.coop/
આ લીક પર પોતાની બધી વિગતો ભરી શકો છો.
Best luck !