ઉત્તર ગુજરાતમાં મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ

સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડું આવે તે પહેલાં ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. જેનાથી શહેરો અને ગામડાઓમાં અંધારપટ છવાયો છે. આ સાથે વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો છે. લોકો તાત્કાલિક … Read More

પાલનપુરમાં દફનવિધિ કરાવતા અચાનક હલ્યું યુવકનું શરીર, અને પછી…

પાલનપુરમાં ગઈકાલે એક રહસ્યમયી બનાવ બન્યો હતો. તબીબે જે યુવકને મૃત જાહેર કર્યો હતો, તે યુવકને કબ્રસ્તાન લઈ જતા સમયે અધવચ્ચે જ યુવક ઉભો થયો હતો. યુવક જીવતો થતા પરિવારના … Read More

બનાસકાંઠા: કાપડની થેલી સ્વરૂપે લગ્ન કંકોત્રી બની આકર્ષણનું કેન્દ્ર

આપણે બધા લગ્ન કે પછી કોઇ બીજી ઉજવણીમાં કંકોત્રી પાછળ બહુ ખર્ચ કરતા હોઇએ છીએ. આપણે જોઇ રહ્યાં છીએ કે આજે મોંઘવારીનાં સમયમાં પણ દરેક સમાજમાં હરીફાઈ ચાલે છે. હરીફાઈ … Read More

સંત સદારામ બાપાની તબિયત નાજુક

પાટણ જીલ્લાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ કેટલાંય સમયથી બિમાર હોવાથી તેમને પાટણની સદભાવના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યા ઠાકોર સમાજના ભકતો અને આગેવાનોએ સદારામ બાપુના ખબર અંતર … Read More

બનાસકાંઠા ગેનીબેનના પુત્રના લગ્નમાં અલ્પેશ-શંકર ચૌધરી ની હાજરી

વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્ન હોઇ અનેક મહેમાનો દોડી આવ્યા છે. જેમાં પૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોર અને ભાજપના પુર્વ ધારાસભ્ય શંકર ચૌધરીની હાજરીથી અનેક તર્ક-વિર્તક શરૂ થયા છે. … Read More

ગુજરાતમાં વરસાદની આગાહી, 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ

ગુજરાતમાં વરસાદની આગાહી, 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ ઓડિશામાં ભયંકર તોફાન બાદ હવે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં  હળવા વરસાદની આગાહીના પગલે શહેરમાં હળવા પવનો ફૂંકાવાની શક્યતા વચ્ચે અમદાવાદીઓને ગરમીથી રાહત … Read More

પાટણ અને બનાસકાંઠામાં પાણીની ગંભીર સ્થિતિ

ઉત્તર ગુજરાતમાં ગત ચોમાસુ નિષ્ફળ જતા ઉનાળાની આકરી ગરમી હવે માથે ચઢી રહી છે. પીવાના પાણીની ભયંકર કટોકટી વચ્ચે ખેડૂતો, પશુપાલકો અને શ્રમિકો આકરી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શિયાળા … Read More