ખોટા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો આ રીતે પૈસા પરત મેળવો, જાણો શું કરવું

આપણે ઘણીવાર બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલથી બેંક અકાઉન્ટ નંબર ખોટો નાખવાથી પૈસા ખોટા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે.ઓનલાઇન વધતા ચલણના કારણે આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. … Read More

SBIએ બદલ્યો બચત ખાતાનો નિયમ આ તારીખથી થશે લાગુ

સૌથી મોટો સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) માં તમારુ ખાતુ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પહેલી મે થી બેંક અત્યાર સુધીનો … Read More