ગુજરાત: રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી આવશે

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મેન્ડેડથી ચુંટાયેલા બે ધારાસભ્યોએ ક્રોસવોટીગ કર્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ગુજરાતમાં ફરી એકવાર પેટા ચૂંટણી આવશે. જેનાથી રાધનપુર અને બારડ બેઠકમાં … Read More

વ્હાલી દીકરી યોજનાનો કઈ રીતે મળશે લાભ? દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય

વ્હાલી દીકરી યોજનાનો કઈ રીતે મળશે લાભ? દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય બજેટમાં મહત્વની જાહેરાતઃ પરિવારમા પ્રથમ બે બાળકો પૈકી દીકરીઓને લાભઃ પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ અપાશે … Read More

આવતા ૩ વર્ષમાં ૬૦ હજાર સરકારી જગ્યાઓ પર ભરતી

શિક્ષિત બેરોજગાર યુવાનો માટે આશાનો દરવાજો ખોલતા નીતિન પટેલઃ ૧૫ લાખ યુવાનો માટે રોજગારની વ્યવસ્થા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આજે બજેટમાં સરકારી નોકરીમાં યુવાનોની ભરતી બાબતે અને રોજગારી બાબતે … Read More

બજેટ ગુજરાત: ગ્રામ્ય કક્ષાએ 2,771 જગ્યાઓ ભરવામાં આવશે, વધુ જાણો

મંગળવારે ર જુલાઇના રોજ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયુ છે. 21 દિવસ સુધી ચાલના આ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નિતિન પટેલે 2 .04 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ છે. લોકસભા-વિધાનસભાની … Read More

એક વર્ષમાં રાજ્ય પોલીસ દળમાં 10,000 જવાનોની ભરતી કરાશે : ગૃહ મંત્રી

ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ આઠ માસની કડક તાલીમ મેળવીને ગુજરાત પોલીસ દળમાં જોડાવાને લાયક ઠરેલા ૬૨૯ હથિયારી લોકરક્ષકોને આવકાર આપતાં જણાવ્યું કે, રાજય પોલીસ દળમાં શિક્ષિત અને દિક્ષિત નવલોહિયા … Read More

ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓને નહીં લેવું પડે ડોમિસાઈલ સર્ટિફિકેટ: નીતિન પટેલ

રાજ્યના 10 હજાર વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગને ફાયદો થવાનો સરકારનો દાવો ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓએ જ ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવું પડશે મેડિકલ શિક્ષણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી … Read More

ગુજરાતમાં આ જગ્યાએ વરસાદ વરસ્યો, ઠંડકનો પ્રથમ અનુભવ

કાળઝાળ ગરમી પછી દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી સહિત બિલીમોરાનાં વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યાં છે. આ ઉપરાંત … Read More

ગુજરાત: સુરેન્દ્રનગર 44.8 ડિગ્રી સાથે સૌથી હોટેસ્ટ જિલ્લો, હજુ પડશે ભારે ગરમી

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી શનિવારે અને રવિવારે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. શુક્રવારે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું હતું, આ સાથે જ સુરેન્દ્રનગર શુક્રવારે સૌથી હોટેસ્ટ … Read More

આ પટેલ યુવતી બની ‘૧૦૦૦૦’ પરિવાર નો સહારો

સમાજસેવાની વાત આવે એટલે મોટી-મોટી સંસ્થા અને મોટા મોટા હોર્ડિંગનો આભાસ થવા લાગે, પણ મૂળ મહેસાણાની અને આઈએએસ બનવાના સપના સાથે અમદાવાદ આવેલી મિત્તલ પટેલની સમાજસેવાની વાત જરા હટકે છે. … Read More

ગુજરાતમાં વરસાદની આગાહી, 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ

ગુજરાતમાં વરસાદની આગાહી, 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ ઓડિશામાં ભયંકર તોફાન બાદ હવે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં  હળવા વરસાદની આગાહીના પગલે શહેરમાં હળવા પવનો ફૂંકાવાની શક્યતા વચ્ચે અમદાવાદીઓને ગરમીથી રાહત … Read More