Ducati Scrambler Nightshift લાંબા સામેની રાહ જોવડાવીને હવે ફાઇનળી આકર્ષક કિમત પર લોન્ચ કરવામાં આવી છે. હવે આ નવા મોડેલમાં નવા રંગો અને આકર્ષક ફીચર્સ આપવામાં આવ્યા છે. અત્યારેતો આ એક વેરિયન્ટ અને એક રંગમાં ઉપલબ્ધ છે . જેમાં બાઇક નું એન્જિન 803 સીસી BS6 છે. અને ગ બાઇક નો વજન 191 કિલો ગ્રામ છે અને પેટ્રોલની ટાંકીની કેપેસિટી 13.5 લિટર છે. Ducati Scrambler Nightshift માં કેટલાય પ્રકારની આધુનિક ફીચર અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.
Ducati Scrambler Nightshift ફીચર્સ
Ducati Scrambler Nightshift માં કેટલાય પ્રકારની આધુનિક ફીચર અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. આ બાઇક માં તમને 4.3 ઈંચના કલર TFT ઇનસ્ટુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવે છે. જેમાં સ્પીડો મીટર , હેલમેટ એલર્ટ , હાઇ સ્પીડએલર્ટ, જેવા અનેક ફીચર્સ આપ્યા છે. આ સિવાય આમાં કેટલાય આધુનિક ફીચર આપવામાં આવ્યા છે. જેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી , સ્માર્ટ ફોન કનેક્ટિવિટી, કોલ એલર્ટ, એસ. એમ. એસ. એલર્ટ , ઈમાઈલ નોટિફિકેશન અને વોઇસ એક્સેસ નેવિગેશણ જેવા અત્યાધુનિક ફીચર્સ આપેલ છે.
Ducati Scrambler Nightshift માં ગાડીની સ્પીડ જડપથી ઓછી કરવામાં માટે આગળની બાજુ 1mm ઉપસાઇડ-ડાઉન ફ્રન્ટ અને પરિડોલ-એડજેસટેબલ રિયર મોનો-શોક આપવામાં આવ્યા છે જેથી કરીને ગાડી ઉપર તરત નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય . તેમજ બાઇક માં ડ્યુઅલ સિસ્ટમ ચેનલમાં ABS ફ્રન્ટ માં 330mm સિંગલ ડિસ્ક નો પિસ્ટન કેલીપર્સ અને પાછળની બાજુ 245 mm ડિસ્ક સિંગલ પિસ્ટન કેલીપર્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Ducati Scrambler Nightshift ની કિંમત ભારતીય બજારમાં 12 લાખ એક્સ શોરૂમ કરવામાં આવી છે. Ducati Scrambler Nightshift એવરેજની જો વાત કરીએ તો આ બાઇક આપને 19 કિલોમીટર પ્રતિ લિટર ની એવરેજ આપશે.
Read More..
TATA Punch CNG: અદભૂત પર્ફોમન્સ સાથે કોમ્પેક્ટ SUV!!