Flipkart Big Billion Days: લાવી રહ્યો છે તમારા માટે ઑફર્સ નો ખજાનો આ તારીખે શરૂ થશે સેલ

aajtakgujarat.com Avatar
Flipkart Big Billion Days

 આખા વર્ષમાં અમૂકલ એવા મોક મળતા હોય છે જ્યારે ભારે ડિસ્કવઉન્ટ સાથે આપણે વસ્તુઓ મળતી હોય અને તમારા તહેવારોમાં ચાર ચાંદ લગાવવા આવી રહ્યો છે Flipkart big billion days જે લાવ્યો છે ઓફરોનો ભરમાર. તો શું તમે તૈયાર છો આ ઓફરોનો લાભ લેવા માટે તો સેલ શરૂ થય રહ્યો છે તા. 8 ઓકટોબર 2023 થી 15 ઓકટોબર 2023 દરમ્યાન મોટો મોટી વસ્તુઓની બનવિલીઓ લિસ્ટ કારણકે ફ્લિપ કાર્ટ લાવી રહ્યું છે આગામી દિવસોમાં તમારા માટે ભારે ડિસ્કવઉન્ટ સાથે ઓફરોનો ભરમાર.  

Flipkart Big Billion Days
Flipkart Big Billion Days start 8 October to 15 October

Flipkart Big Billion Days: સેલનો ફાયદો ઉઠાવવા માટે શું કરશો? 

Flipkart Big Billion Days શરૂ થાય તે પહેલા તમારા મોબાઈલ માં Flipcart App ડાઉનલોડ કરી લ્યો અને જે વસ્તુઓ ખરીદવા માંગતા હો તેનું લિસ્ટ બનાવી લ્યો. આ યાદી તમને વધારીની ખરીદી નહીં કરવાદે અને ખોટી વસ્તુ ખરીદતા અટકાવશે.  

flipkart big billion days

કુપન્સ અને ડિસ્કવઉન્ટનો ઉપયોગ કરો  

Flipkart Big Billion Days સેલમ વિવિધ પ્રકારના કુપન્સ અને ડિસ્કવઉન્ટ ઑફર્સ કરે છે નવીનતમ ઑફર્સ અને ડિસ્કવઉન્ટ માટે ઓફીકીયલ વેબ સાઇટ www.flipkart.com અથવા Flipkart Online Shopping App તપાસવાનું ભૂલતા નહીં. તમે એડિશનલ માહિતી મેળવવા માટે ફ્લિપકાર્ટના ઈમેલ ન્યૂજલેટ પર સેંટ અપ પણ કરી શકો છો.  

ખરીદી વહેલા શરૂ કરજો  

જે વસ્તુઓ પોપ્યુલર હશે અને જેમાં ભારે ડિસ્કવઉન્ટ હશે તે ખાલી થય જશે એટલે ખરીદી વહેલા કરી લેજો જેવો સેલ શરૂ થય એટલે તરત ખરીદી કરી લેજો નહિતર સારી વસ્તુઓ આઉટ ઓફ સ્ટોક થય જતી હોય છે. અને જો વસ્તુઓ ખૂટી જે તો પુનઃ ચકસની કરવાનું ચાલુ રાખજો  

Flipkart Big Billion Days
ગૂગલ પીક્સલ 8 તારીખ 4 ઓકટોબર થી સેલમાં મળવાનો શરૂ થશે

Flipkart Plus સભ્ય પદનો ઉપયોગ કરો 

જો તમારી પાસે ફ્લિપકાર્ટ પ્લસ સભ્યપદ છે, તો તમને વસ્તુઓના વેચાણ પણ ઑફર્સ અને ડિસ્કવઉન્ટ માં વહેલું એક્સેસ મળશે. 5000 ની ખરીદી ના ઓડર પર 499 રૂ ની મફત શોપિંગ નો લાભ મળશે.  

Flipkart Pay Later નો ઉપયોગ કરો 

Flipkart Big Billion Days માં ખરીદી સમયે પે લેટર નો ઉપયોગ કરીને સરળ 3 હાંફતે ચુકવણી કરો એ પણ કોઈપણ પ્રકારના વ્યાજ વગર.  

Flipkart Big Billion Days
મોબાઈલ પર બેન્ક ડિસ્કવઉન્ટ અને કૂપન

Flipkart Big Billion Days પર શ્રેષ્ટ ઑફર્સ ની ટુંકી યાદી  

  • Apple, Samsung, Xiaomi અને Realme જેવી બ્રાન્ડના નવીનતમ સ્માર્ટફોન પર 80% સુધીની છૂટ. 
  • ઇલેક્ટ્રોનિક્સ: ટીવી, લેપટોપ, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન અને વધુ પર 70% સુધીની છૂટ. 
  • ફેશન: પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે કપડાં, પગરખાં અને એસેસરીઝ પર 60% સુધીની છૂટ. 
  • ઘરનો સામાન: ફર્નિચર, ડેકોર અને ઉપકરણો પર 50% સુધીની છૂટ. 
Flipkart Big Billion Days
ફ્લિપકાર્ટ પ્લસ ને મેમ્બર્સ માટે અર્લીએક્સેસ

Flipkart Big Billion Days માટે ખરીદી માટે થોડી ટિપ્સ  

ધીરજ રાખો, 

ફ્લિપકાર્ટ વેબસાઇટ અને શોપિંગ એપ સેલ દરમિયાન ક્રેશ પણ થય શકે છે. તેથી જે તમારા ઓડરમાં કોઈ જગ્યાએ વિલંબ થય તો ધીરજ રાખજો.  

અલગ અલગ ડિવાઈસનો ઉપયોગ કરો  

  જો તમારી પાસે ફોન, ટેબ્લેટ અને લેપટોપ જેવા એકથી વધુ ઉપકરણો હોય, તો તમે તેનો ઉપયોગ એકસાથે ખરીદી કરવા માટે કરી શકો છો. આ તમને જોઈતી વસ્તુઓ મેળવવાની તકો વધારવામાં મદદ કરશે. 

ઝડપથી કાર્ય કરવા માટે તૈયાર રહો 

શ્રેષ્ઠ સોદાઓ ઝડપથી વેચાઈ જાય છે, તેથી જ્યારે તમને જોઈતી કોઈ વસ્તુ દેખાય ત્યારે ઝડપથી કાર્ય કરવા માટે તૈયાર રહો. 

Flipkart Big Billion Days સેલ એ તમને જોઈતી દરેક વસ્તુ પર મોટી બચત કરવાની શ્રેષ્ઠ તક છે. આ ટીપ્સને અનુસરીને, તમે વેચાણનો મહત્તમ લાભ ઉઠાવી શકો છો અને શક્ય હોય તેવા શ્રેષ્ઠ સોદા મેળવી શકો છો. 

આ પણ વાંચો ..

Vivo T2 Pro 5G લોન્ચ થતાજ કંપનીએ આપી 4000 રૂ સુધીની ભારે છૂટ સાથેજ આપ્યો જોરદાર કેમેરા અને રેમ સ્ટોરેજ પણ ! 

Mobile: vivo y01 સસ્તો અને સ્ટાઇલિશ સ્માર્ટફોન!

Ducati scrambler nightshift બાઇક હવે ભારતમાં પણ ઉપલબ્ધ આછે તેના ફીચર્સ અને કિંમત

 

aajtakgujarat.com Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Author Profile

John Doe

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam.

Search

join mailing list

Please provide your email address so we can keep you updated with the latest news and updates on our blog.

Skip to content