તમે આધારકાર્ડ ધારક છો તો આ યોજના દ્વારા મળી શકે છે 5000થી 1,50,000 રૂપિયા, વાંચો કઈ રીતે મળશે

આજકલ દિવસે ને દિવસે નવી નવી યોજનાઓ બહાર આવતી હોઈ છે આજે અમે તમામ માટે એક શુભ સંદેશ લઈ ને આવ્યા છીએ. જો તમે આધારકાર્ડ ધારક છો અને બેંક મા એકાઉન્ટ ધરાવો છો તો તો તમારા એકાઉન્ટ મા 1.5 લાખ રૂપીયા પ્રાપ્ત કરી શકશો. તેનાથી તમે પોતાનો ધંધો પણ શરૂ કરી શકો છો. અથવા જો તમારા મા કઈ આવડત હોય તો તેના અભ્યાસ અર્થે લોન પણ પ્રાપ્ત કરી શકો છો. ઉપરાંત તો તમે તમારુ અંગત કામ પાર પાડી શકો છો.

આ રૂપીયા બેંક દ્વારા આપવામાં નહીં આવે પણ તે સરકાર આપશે. પણ આ રૂપીયા વ્યક્તિ ને સાવ ફ્રી ઓફ પ્રાપ્ત નહી થાય. ભારતીય ગવર્મેન્ટ ની એક યોજના મુજબ આ પૈસા તમને પ્રાપ્ત થશે. આ યોજનામાં વ્યાજનો દર ખુબ જ નીચી કક્ષાનો રાખવામાં આવેલ છે. તો શરૂ કરીએ આ યોજના શું છે તેમજ બેંક એકાઉન્ટમાં કઈ રીતે મળશે.

સામાન્ય રીતે જોવા જઈએ તો જો માનવી ને કોઈ રૂપીયાની આવશ્યકતા હોય અને તે માનવી પોતાના કુટુંબના સભ્ય પાસેથી એકાદ લાખ જેટલા રૂપીયા માંગીએ તો આપશે નહી. જો વ્યક્તિ એમ વિચારે કે લોન લઈ લેશું તો તેની કાર્યવાહી કરવી થોડી અઘરી બને છે. પણ હાલ સરકારની એવી યોજના લાવ્યા છીએ જેમા માત્ર આધારકાર્ડ હોવુ જોઈએ.

જો તમે આધારકાર્ડ ધરાવતા હોવ ત્યારે તમને આશરે દોઢ લાખ રૂપીયા પ્રાપ્ત કરી શકો છો. તેમજ તમે તમારુ કૌશલ્ય વિકસાવી શકો છો. જો વ્યક્તિ પોતાની આવડત અનુસાર નવા કાર્ય ની શરૂઆત કરવા ઈચ્છો તથા ધંધા ની શરૂઆત કરવા ઈચ્છો પણ આર્થિક તંગી ને લીધે કઈ કરી શકતા નથી ત્યારે ભારત સરકાર દ્વારા આવડત વિકસાવવા અર્થે ગેરેંટી વગર ની એક લાખની લોન આપે છે.

આ ઉપરાંત વ્યક્તિ 5 હજારથી શરૂ કરી ને દોઢ લાખની રકમ લોન સ્વરૂપે મળે છે. અને એ પણ કોઈ જાત ની ગેરેંટી વિના જ. આ લોન પ્રાપ્ત કરી માનવી તેની આવડત વાપરી આગળ આવી શકે છે.

તો આ લોન કઈ જગ્યા એ થી મેળવવી તેમજ તેના નિતી-નિયમો વિશે જાણીએ.

સૌપ્રથમ કહ્યા અનુસાર લોન મેળવવા માટે આધારકાર્ડ હોવુ ફરજીયાત છે. તે વિના લોન પ્રાપ્ત થશે નહી.

આ લોન પ્રાપ્ત કરવા માટે નજીકની બેંક નો સંપર્ક કરી અને ત્યા ફક્ત નરેંદ્ર મોદી ની સ્કિલ ડેવલપમેંટ યોજનાની લોન જોઈએ છીએ. અને તમારે જણાવવા નુ કે સરકાર ની ક્રેડિટ ફ્રી લોન યોજના નો ફાયદો પ્રાપ્ત કરવા માંગો છો.

જો વ્યક્તિ આઈટીઆઈ, પોલીટેક્નિક્સ, કેંદ્ર તેમજ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા મંજુરી મેળવેલ શાળા તેમજ સંસ્થા , કૌશલ્ય વિકાસ કોર્પોરેશન , મંજુરી મેળવેલ યુનિવર્સિટી, સ્ટેટ સ્કીલ મશીન મારફ્ત મંજુરી મેળવેલ સંસ્થા માં અભ્યાસ કરવા ઈચ્છા ધરાવતા હોવ તો આ લોન ઉપયોગી છે. અને આમ તમે તમારા જોયેલા સ્વપ્ન પુર્ણ કરી શકો છો.

નવી BPL યાદી 2019 ગુજરાત સરકાર ની જાહેરાત અહીં કિલક કરો

હવે 1 કલાકમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, નહીં જોવી પડે રાહ વધુ જાણવા માટે અહિ કિલક કરો

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું ? વધુ જાણવા માટે અહિ કિલક કરો