Gold Price Today: સોના ના ભાવમાં થયો ધરખમ ધટાડો
સોનાના ભાવમાં સતત વટાડો યથાવત છે ત્રીજા અઠવાડિયે પણ સોનું સતત સસ્તું થય રહ્યું છે. મલ્ટી કોમોડિટી MCX Gold Price Today સોનાના ભાવ 24 કેરેટના 59,070 રૂ છે અને 22 કેરેટના ભાવ 54,150 રૂ ધાટી નો થયા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ શું છે ?
આંતરરાષ્ટ્રીય બજારનું વિશ્લેષણ કરતાં જોવા મળે છે કે સોના અને ચાંદી ના ભાવમાં ઘટાડો થયેલો જોવા મળે છે વર્તમાન કોમેક્સ પર Gold Price Today $1935 પર જોવા મળી રહી છે આઆજ સમયે ચાંદી નો ભાવ $22.63 પ્રતિ ઓર્સ છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થતાં ઘટાડાના કારેને $ માં રિકવરી જોવા મળી રહી છે.
[…] Punch CNG પાંચ પ્રકારની બજારમાં ઉપલબ્ધ છે. બેજ વેરિયન્ટ રૂ 7.09 લાખ […]