તમે સરકારી ઓફિસમાં ગયા અને ઓફિસર તમને કામ કરવાની ના પાડી ? તો તમારી માટે જ છે આ….

સરકારી કાર્યાલય માં તમે જાઓ છો અને તમને કામ કરવાની ના પાડવામાં આવે છે આ બધા કારણો માટે એનો ઉપાય એ જ છે જે નીચે પ્રમાણે છે…

આજના સમયમાં બધા સરકારી ઓફિસર એવા થઈ ગયા છે જેને કામ કરવું ગમતું જ નથી.આપણે એની પાસે કામ લેવા જઈએ એટલે આપણું કામ કરી આપતા નથીઆપણને ત્યાં ધક્કા ખવડાવે છે,આપણે એને વિનંતી કરીએ છતાં પણ એ આપણને ધક્કા ખવડાવે છે.ભારત દેશના કોઇપણ સરકારી કાર્યાલયમાં જો તમે જાવ અને તમને એના ઓફિસર કામ કરવાની ના પાડે,કે પછી કામ કરીએ અને અહીં કામ અધૂરું હોય,કે પછી આપણને સરખો જવાબ ન આપે, તો એના માટે એક જ વસ્તુ થાય તમે એના ઉપર આ અધિકારી સાથે વાત કરો અને એનું પરિણામ લાવો…

નવી BPL યાદી 2019 ગુજરાત સરકાર ની જાહેરાત અહીં કિલક કરો

જો તેમનો ઉપલો અધિકારી પણ તમને સરખો જવાબ ન આપે કે પછી તમારી સાથે દલીલ કરે .તો તમે તેની સાથે શાંતિથી વાત કરો ને છતાં પણ તમારી વાત ન સાંભળે તો એના માટે એક રસ્તો જ હોય.જો તમને દેશનો કોઈ પણ સરકારી ઓફિસર કામ કરવાની ના પાડે તો તમે તને એક જ વાત કહો મારૂ જે કામ છે તમે નથી કરી શકતા તેનું એક લેખિક માં કાગળ આપો,એ કાગળમાં લખો કે હું આ કામ નથી કરી શકતો અને તમારી નીચે સહી કરો આટલું જ તેને કહો ,સાહેબ પછી જો એ સરકારી ઓફિસર કામ ન કરે એ તમને જોવા જ નહીં મળે.

ભારત દેશમાં સરકારી ઓફિસર ને કાટ લાગી હોય તેવું વર્તન કરે છે આજે સરકારી ઓફિસર બધા જ કામચોર થઇ ગયા છે સરકારી ઓફિસર કામ કરે છે એવું નથી. એ ઓફિસર માંથી કામ કરવાવાળા બહુ જ ઓછા નીકળે છે અને કામ ન કરવા વાળા……………………………..તમે સમજી જ ગયા હશો.આજે દેશમાં સરકારી કામ નામથી નહીં પણ દામ થાય છે.

સાહેબ ઉપરની વાત જો તમને સાચી લાગે ને તો લાઈક કરી ને જરૂર થી શેર કરજો।આ ઓફિસરોને લાગેલા કાટ નો એક જ ઉપાય છે

એ ઉપાય છે એક લેખિતમાં પુરાવો લઇ લેવો.દેશમાં નાનાથી મોટા મોટો ઓફિસર કેમ ન હોય જોયો ઓફિસર તમને કામ કરવાની ના પાડે કે પછી એ કામ આજે નહીં કાલે થશે એમ જવાબ આપે તો પછી એની સાથે બાંધવા બોલવા કરતાં એક જ કામ કરો સર તમે કહેતા હો તો આ કામો કાલે કરાવી જઈશ એક કોરા કાગળ ઉપર તમારી સાઈન અને આ કામ આજે નહીં થાય એનું એક કારણ લખીને મને આપો તમે જેવું કોરા કાગળ ઉપર સહી કરવાનો કેશો એટલે સરકારી ઓફિસર અચકાઈ જશે.

ધોરણ ૧૦ અને ૧૨ પછી શું ? વધુ જાણવા માટે અહિ કિલક કરો

કોરા કાગળ પર સહી કરવાથી સરકારી ઓફિસર પોતે એક ગુનામાં આવી શકે છે એ સરકારી ઓફિસર કોરા કાગળ ઉપર સહી કરવા કરતા તમારું કામ પહેલાં કરી દેશે.મારું કામ પહેલી વારમાં જ પતી જશે

આ  લેખમાં વાત એક જ છે તમે કોઈપણ સરકારી ઓફિસર પાસેથી એક લેખિતમાં લખાણ લઈ લો,જો તમારી પાસે લખાણ છે તો તમે કોઈ દિવસ વાંકમાં નહીં આવો તો દેશના બધા જ નાગરિકો લખાણ માગવા લાગશે ને તો સરકારી ઓફિસર ઉપર લાગેલો કાટ આપોઆપ દૂર થઇ જશે

હવે 1 કલાકમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ, નહીં જોવી પડે રાહ વધુ જાણવા માટે અહિ કિલક કરો

મિત્રો જો તમને આ વાત ગમી હોય ને તો એકવાર જરૂર થી શેર કરજો અને બીજાને પણ શેર કરવા કહેજો,આ વાત જો બધા ને ખબર પડશે તો દેશમાં સરકારી ઓફિસર આપોઆપ બદલાઈ જશે,આપણે એ નહિ પણ એ આપણને સર કહીને બોલાવશે …………..

જો તમે આ શેર કરશો તો સરકારી કામમાં અટવાયેલા લોકો એનું કામ ઝડપથી પતાવી શકશે અને એ પોતાના કામો પર જઈ શકશે

શેર કરો તમારી ફેમિલી સાથે મિત્રો સાથે અને તમારા દેશવાસીઓ સાથે

ખોટા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો આ રીતે પૈસા પરત મેળવો, જાણો શું કરવું

Posted by સરકારી નોકરી ભરતી on Sunday, May 26, 2019