Gujarat Gaun Seva Pasandgi Mandal Recruitment 2023
ગુજરાતમાં જેટલો વધારે વરસાદ પડી રહ્યો છે તેટલા પ્રમાણમાં ભારતીનો માહોલ પણ જામ્યો છે અને ફરીથી ભરતીની તૈયારી કરતાં સ્ટુડન્ટ માટે આગામી સમયમાં મોટી જાહેરાત થવાની તૈયારી છે, જેમાં ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ખુબજ મોટી જાહેરાત થવા જઈ રહી છે.
ગુજરાત ગૌણસેવ પસંદગી મંડળ દ્વારા માંગણાપત્ર માંગવાની કારવાહી હાથ ધરાઇ
ગુજરાત ગૌણસેવ પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક માટે માંગણાપત્ર
માંગવા આવી રહ્યા છે અને તરત જ સપ્ટેમ્બરના અંતમાં થય શકે છે 6000 થી 7000 હજાર પોસ્ટ માટે જાહેરાત થય શકે છે અને ત્યારબાદ એકાદ માસમાં પરીક્ષા લેવાશે.
ભરતીની માહિતીથી અપ ટુ ડેટ રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર…