આગામી દિવસો ગુજરાત માટે ખુબજ ચિંતા જનક રહી શકે છે.
ચોમાસું ગુજરાતમાં ચાલુ થાય ગયું છે, અને જેના કારણે લોકોને બફારા માંથી રાહત મળી છે. ભારતીય હવામાન ખાતા(IMD) દ્વારા આગામી દિવસોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતનાં અમુક જિલ્લા ઑમાં 200 મીમી થી વધુ વરસાદ પાડવાની શક્યતા છે.
હવામાન ખાતા ધ્વારા કરાયેલ આગાહી
કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સુરત, નવસારી અને વલસાડ અતિ ભારે વરસાદ પાડવાની સહાયતા છે. IMD દ્વારા આ વિસ્તારોમાં વીજળી તથા વાવાજુડુ આવવાની અગમ કહેતી આપી છે.
આ વર્ષ ગુજરાતીઓ માટે ખૂબ સારું રહેવાની શક્યતા છે એવો અનુમાન છે. વરસાદથી ગુજરાતનાં જળાશયો માં નવા નીરની આવક થઇ છે જેથી ડેમો છલકાઈ રહ્યા છે .
સાવધણીના પગલાં
IMD એ અતિ ભારે વરસાદ ને ધ્યાનમાં રાખીને સાવચેતી માટે સૂચનો કર્યા છે. તેમણે લોકોને નીચાંણ વાળ વિસ્તારો થી દૂર રહેવા અને પુરગ્રસ્ત વિસ્તારોથી પોતાના વાહનો દૂર ચલાવવાની સલાહ આપી છે. તેઓએ પાવર હાવુંસ અને સંચાર સેવામાં વિક્ષેપ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે.
આગામી 7 દિવસ ગુજરાત પર કેવા રહેશે તેની માહિતી અહી છે.
Day | City | Maximum Temperature | Minimum Temperature | Rainfall |
25 july | Ahmedabad | 32°C | 25°C | Nil |
26 july | Ahmedabad | 33°C | 26°C | 20 mm |
27 july | Ahmedabad | 34°C | 27°C | 40 mm |
28 july | Ahmedabad | 35°C | 28°C | 60 mm |
29 july | Ahmedabad | 36°C | 29°C | 80 mm |
30 july | Ahmedabad | 37°C | 30°C | 100 mm |