India VS West Indies: શું થઈ શકે છે આવતી કાળની મેચમાં શું ભારત જીતશે કે પછી ?
આવતી કાલે તારીખ 27 જુલાઇ ના રોજ બાર્બડોસના બ્રિજટાઉનમાં કેંસઇન્ટન ઓવલ પ્રથમ વનડે છે.
west indies ODI રેંકમાં 9 માં સ્થાન પર છે અને ભારત તેમ પ્રથમ સ્થાન પર છે અને ભારત પ્રયત્ન કરશે કે તે આ શ્રેણીમાં પણ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખે.
રોહિત શર્મા ભારતની બેટિંગનું નેતૃત્વ કરી રહ્યા છે તથા રોહિત શર્મા શાનદાર પર્ફોમન્સ માં છે હાલ તેઓ આવતી કાલે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરશે. તેમની સાથે ભારતના બીટા પણ ખૂબ સારા બેટ્સમેનો છે જેમ કે વિરાટ કોહલી , કે એલ રાહુલ અને શિખર ધવન જેવા યોદ્ધાઓ.
ભારતની બોલિંગ ખુબજ આક્રમક છે જસપ્રીત ODI નો મહત્વનો બોલર છે અને તે આવતી કાલે સારું પદર્શન કરી શકે છે. યુજવેન્દ્ર ચહલ , મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર ભારતના મુખ્ય બોલરો છે .
west indies ની બાગડોર ક્રિસ ગેલ ના હાથમાં છે જે બધા બેટ્સમેનમાં સૌથી ખતરનાક ખેલાડી છે નિકોલ પુરાણ , શાઈ હોપ અને શિમરોન હોટમાયર વેસ્ટ ઇન્ડીસ ના ખાસ ખેલાડીઓ છે .
વેસ્ટ ઇન્ડિસ ના આક્રમક બોલર એવા કેમાર રોચ છે જે લાંબો અનુભવ ધરાવે છે . જેસન હેલ્ડર , અલજારી જોસેફ અને હેડન વોલ્સ નો સારા બોલરમાં સમાવેશ કરી શકાય.
આવતી કાળની મેચ ખુબજ રોમાંચક રહેશે જેમાં બંને દેશના ખેલાડીઓ એક બીજાને પછાડવાની કોશિશ કરશે.
આવતી કાળની મેચમાં કઈ કઈ બાબતો મહત્વની રહેશે:
શું કેમાર રૉય ભારતની વિકેટ લઈને શાનદાર પર્ફોમન્સ કરશે કે કેમ ?
શું રોહત શર્મા પોતાના શાનદાર પર્ફોમન્સ દ્વારા સદી ફટ કારશે કે કેમ ?
શું જસપ્રિત બૂમરાહ શરૂઆત માજ વેસ્ટ ઇન્ડિસ ની વિકેટ લઈને ભિસમાં મૂકી શકશે કે કેમ ?
શું ક્રિસ ગેલ ભારતના બધા બોલરોને પછાડી વેસ્ટ ઇન્ડિસ ની સારી શરૂવાત કરી શકશે કે કેમ ?
વિસ્વાસ છે કે આવતી કાળની મેચમાં ધન બધા પાસઓ ભાગ ભજવશે અને મેચ ખુબજ રસપ્રદ રહેશે.