કમાલના છે Jioના આ પાંચ પ્લાન, એકવાર રિચાર્જ બાદ મળશે બધુ જ ફ્રી

આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા સાથે જિયોની અન્ય સેવાઓને પણ ઍક્સેસ કરવાની તક મળશે.

જો તમે જિયો યૂઝર્સ છો તો તમારા માટે આ ખાસ જરુરી છે. તમે આ પ્લાનમાં સૌથી વધુ ઇન્ટરનેટનો લાભ લઇ શકો છો. ઉપરાંત તમે આ પ્લાનમાં અન્ય સુવિધાઓ પણ મેળવી શકો છો.

149 રુપિયાનો પ્લાન-આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે. આ ઉપરાંત યૂઝર્સને 100 એસએમએસ સાથે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલનો પણ લાભ મળશે.

349 રુપિયાનો પ્લાન-આમાં, તમને દરરોજ 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગનો લાભ મળશે. આ પ્લાન 70 દિવસની માન્યતા સાથે આવે છે.

399 રુપિયાનો પ્લાન- આમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા મળશે અને તેની માન્યતા 84 દિવસ છે. આ ઉપરાંત, તમે આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ લોકલ અને એસટીડી કૉલિંગનો લાભ લઈ શકો છો.

449 રુપિયાનો પ્લાન- જિયોના આ પ્લાનમાં યૂઝર્સને દિવસ દરમિયાન 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મફતમાં મળશે.

1,699 રુપિયાનો પ્લાન- તમે એક વખત માટે આ પ્લાન લીધો હોય, તો તમને 365 દિવસ એટલે કે એક વર્ષ માટે તમામ સુવિધાઓનો લાભ લઇ શકો છો. તમને દરરોજ 1.5GB ડેટા, 100 SMS અને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સનો લાભ થશે.

આ પ્લાનમાં તમને જિયો સિનેમા, જિયો સાવન, જિયો ટીવી, જિયો ન્યૂઝ ફ્રી મા એક્સેસ કરી શકશો.

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. સરકારી ભરતી વોટ્સએપ ગ્રુપ આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…