સમગ્ર ગુજરાતમાં જૂન-જુલાઇ મહિનામાં ખૂબ વરસાદ પડ્યો પણ ઓગસ્ટ મહિનો સાવ કોરો કડક વિત્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરીથી આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતનાં નવસારી,નર્મદા,છોટાઉદયપુર,ડાંગ માં અતિ ભારે વરસાદ પાડવાની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ માં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આવતીકાલનું હવામાન વરસાદ કેવું રહેશે ?
હવામાન વિભાગના સિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા મળેલ માહિતી પ્રમાણે આજે ગુજરાતનાં અમુક વિસ્તારોમાં વરસાદ થય શકે છે અને આવતીકાળનું હવામાન વરસાદ અતિ-ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આવતી કાલે દક્ષિણના જિલ્લાઑમાં મધ્યમ થી ભારે વરસાદ થય શકે છે અને 20 ઓગસ્ટ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસશે.
ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં 20 ઓગસ્ટથી વરસાદ
ઉત્તર ગુજરાતમાં પંચમહાક , અમદાવાદ ,ગાંધીનગર, અરવલ્લી ,આનંદ , ખેડા જેવા જિલ્લા ઑમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આવતી કાલથી અને સૌરાષ્ટ્ર-કચ્છ માં છૂટ છવાયા વરસાદની આવતી કાલથી વરસાદ પાડવાની સંભાવના છે અને 20 ઓગસ્ટ થી ગુજરાતનાં મોટા ભાગના જિલ્લાઑમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે
આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરી છે!
અંબાલાલ પટેલ પણ આગાહી કરી રહ્યા છે કે બંગાળની ખાડીમાં લોવ પ્રેશર સર્જાતાં આગામી 19 થી 21 તારીખ વચે ગુજરાતનાં અલગ અલગ વિસ્તરીમાં વરસાદ પડી શકે છે ઓગસ્ટ મહિનો કોરો કડાક જવાથી ખેડૂતોમાં ચિંતા વધી છે પણ હવે આગામી સમયમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં 21 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે