‘OMG 2 VS GADAR 2’ જો બંને ફિલ્મની સરખામણી કરવામાં આવે તો અક્ષયકુમારની ફિલ્મ OMG 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સત્તાંત 5 માં દિવસે બમ્પર કમાણી કરી. OMG 2 અક્ષયકુમાર અને પંકજ ત્રિપાઠી છે. ફિલ્મનું નિદર્શન પંકજ રાઈ દ્વારા કરવામાં આવ્યું છે. OMG 2 ઓગસ્ટ 11 ના રોજ રિલિજ થય હતી અને સ્વતંત્રતા ના દિવસે અત્યારસુધીની સૌથી વધારે કમાણી કરવા વળી ફિલ્મ છે.
OMG 2 VS GADAR 2 બંને ફિલ્મી કામણીની વાત કરીએ તો OMG 2 મંગળવારે 18 કરોડની અને અત્યારસુધીમા 100 કરોડના આકડાને પર કરી ચૂકી છે.તેની સરખામણી માં GADAR 2 ટોટલ કલેક્શન 200 કરોડ નું કરી ચૂક્યું છે. 15 ઓગસ્ટ જ્યારે સ્વાતંત્ર્ય દિવસ હતો OMG 2 ફિલ્મ 18.50 કમાણી કરવામાં સફળ રહી હતી. તેનું કુલ બોક્સ ઓફિસ નું એકંદરે 74.37 % અરકયુરસી હતી.
અમિત રાય દ્વારા નિદર્શિત ફિલ્મમાં અક્ષયકુમાર ભગવાન શિવના અવતારમાં છે OMG 2 માં પંકજ ત્રિપાઠી અને અરુણ ગોવિંદ પણ જોવા મળશે. આ ફિલ્મ વ્યગ પર નિર્મિત છે જે ભારતીય સમાજમાં પૂર્વગ્રહો બંધાયેલા છે તેને દૂરકરવા માટે OMG 2 થી શ્રેષ્ટ ફિલ્મ બીજી કોઈ ન હોય શકે.
[…] Vivo y01 આકર્ષક 3D સ્લિમ ડિઝાઈન ધરાવે છે જે માત્ર સુંદર […]