પડિંત દિન દયાલ ઊપાધ્યાય આવાસ યોજના

પડિંત દિન દયાલ ઊપાધ્યાય આવાસ યોજના

પાત્રતાના માપદંડો

  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
  • વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
  • પોતાની માલિકીનો જમીનનો પ્લોટ હોવો જોઇએ
  • અતિપછાત વિચરતી વિમુક્ત જાતિના ઇસમોને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે.

સહાયનું ધોરણ

  • શહેરી આવાસ યોજનામાં રૂ. ૧,૨૦,૦૦૦/- સુધીની સહાય
નાંણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૫૦૦૦.૦૦ ૫૮૯૨.૭૫ ૫૮૯૨.૭૫
આ.પ.વ. ૫૦૦.૦૦ ૫૦૮.૧૨ ૫૦૮.૧૨
વિચરતી-વિમુકત ૫૦૦.૦૦ ૬૩૨.૦૦ ૬૩૨.૦૦
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૧૬,૯૧૩
આ.પ.વ. ૧૦૮૨
વિચરતી-વિમુકત ૧૫૮૮

આ યોજના વિશે વધારે માહિતી અને ફોર્મ મેળવવા માટે તમારા તાલુકા પંચાયતનો સંપર્ક કરો.

આ માહિતી ગુજરાત સરકાર ની વેબસાઇટ પર મેળવેલ છે.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…