Tiger 3 Teaser તમારી આતુરતાનો આવીશકે છે અંત, આ ફિલ્મની રિલીસ સાથે થય શકે છે ‘ટાઈગર 3’ નું ટીજર!

aajtakgujarat.com Avatar
Tiger 3 Teaser

Table of Contents

Tiger 3 Teaser: સલમાન ખાન અને કેટરીના કેફ ની ફિલ્મ ‘ટાઈગર 3’ લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. કેટ અધીરી થયને આ ફિલ્મની રાહ જોઈ રહી છે. અને આ બધાને લઈને ફિલ્મને લઈને નવા સમાચાર આવ્યા છે. એવા સમાચાર છે કે ફિલ્મનું વેચાણ ટુંક સમયમાં ચાલુ થવાની છે. અને ફિલ્મના મેકર્સ ધ્વારા તેના પોસ્ટર રિલીજ કર્યા હતા. આ દિવાળી પર આ ફિલ્મ રિલીજ થવા જઈરહી છે.

Tiger 3 Teaser ટુકજ સમયમાં રિલીજ થય શકે છે.

 તમારી ખુશીને વ્યક્ત કરવા માટે થય જાવ તૈયાર કારણકે ફિલ્મનું તિજર થય રહ્યું છે રિલીજ ! બોલિવૂડના જૂન અંદાજ મુજબ ‘ટાઈગર 3’ નું  ટીજર વિક્કી કૌશલ ની આવનારી ફિલ્મ ‘ધ ગ્રેટ ઇંડિયન ફેમિલી’ ની સાથે લોન્ચ થય શકે છે. પણ હાલમાં ફિલ્મ નિર્માતા દ્વારા કોઈ ઓપચારીક જાણકારી આપવામાં આવી નથી.

 Tiger 3 Teaser !

 એવા પણ સમાચાર છે કે સલમાનખાન ની ફિલ્મનું Tiger 3 Teaser વિક્કીની ફિલ્મ સાથે રિલીજ નહીં થાય. તેની પાછળનું એવું તર્ક  છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પૂરું ધ્યાન Tiger 3 Teaser પર કેન્દ્રિત છે. ધણી બધી રીતે જોઈએ તો ‘ટાઈગર 3’ સલમાનખાન માટે અનોખી રહી શકે છે.  ‘ટાઈગર 3’ ના રિલીજના 6 વર્ષ પછી આનું 1/3 પાર્ટ આવી રહ્યો છે. આ જોતાં તેમના ફેન્સ જોયા અને ટાઈગરને મોટા પડદા પર જોવા માટે ઉતાવળ થય રહ્યા છે. આ શિવાય શરૂખ ખાનનું કૈમિયો પણ ફેન્સ માટે કોઈ ભેટથી ઓછું નથી. સલમાન ખાનના વર્તમાન ફિલ્મ પ્રદર્શનની વાત કરીએ તો તેની પાછલી ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ કારીશકી ન હતી. એવામાં આ ફિલ્મથી ફેન્સ ને ઘણી આશા છે. આ ફિલ્મ સાથે Tiger 3 Teaser પણ રિલીજ થય શકે છે. મીડિયા રિપોર્ટ નું જો માની  એ તો સલમાન ખાનની ફિલ્મ Tiger 3 Teaser વિક્કી કૌશલ ની ફિલ્મ સાથે રિલીજ કરી શકે છે.

 6 વર્ષ પછી આવી રહી છે ટાઈગર 3

Tiger 3 Teaser
Tiger 3 Teaser તમારી આતુરતાનો આવીશકે છે

 તમને જણાવી દઈએ કે યશરાજની ફિલ્મ ટાઈગર 3 લગભગ 6 વર્ષ પછી પડદા પર આવી રહી છે. ટાઈગર 3 પર બોવ મોટી જવાબદારી છે, આ આદિત્ય ચોપરા ની સિક્રેટ એજન્ટ ની પહેલી ફિલ્મ છે, વોર અને પઠાન જેવી ફિલ્મોને પાછળ છોડી અને ફેન્સ પ્રિય બનવાનો સારો પ્રયત્ન છે. એક સાથે ટાઈગર અને જોયા 6 વર્ષ પછી ના પત્રમાં સલમાન અને કેટરીના પાછા આવી રહ્યા છે. મનીષ શર્મા  ના નિદર્શનમાં આ ફિલ્મ 10 નવેમ્બર ના દિવસે રિલીજ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પહેલીવાર એક ખતરનાક વિલનના પત્રમાં દેખાશે.

સલમાન ખાનની આ ફિલ્મ હિટ જાય તેવી શુભ કામના

 સલમાન ખાન પાછળ 4 વર્ષથી બોક્સ ઓફિસ પર એકધારા ફ્લોપ થતાં રહ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’ પોતાનો જાદુ બતાવી શકી નહીં. સલમાન ખાન માટે ‘ટાઈગર 3’ ખુબજ ખાસ થય શકે છે. વર્તમાન ટ્રેન્ડની જો વાત કરીએ તો આ ફિલ્મ એક્શન થી ભરપૂર છે એટલે ‘પાઠન’ અને ‘જવાન’ ને પણ ટક્કર આપી શકે છે.

aajtakgujarat.com Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Author Profile

John Doe

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam.

Search

join mailing list

Please provide your email address so we can keep you updated with the latest news and updates on our blog.

Skip to content