Today Gold Price in Ahmedabad: આટલો ઓછો ભાવ સોનાનો !! જાણવા માટે નીચેની link પર ક્લિક કરો

1.Today Gold Price in Ahmedabad: 

26 જુલાઈ  2013

અમદાવાદમાં આજે 26 જુલાઈ 2023 ના રોજ સોનાના ભાવ નીચે મુજબ

22 કેરેટ સોનું: 5,500 પ્રતિ ગ્રામ

24 કેરેટ સોનું: 6,000 પ્રતિ ગ્રામ

દેશમાં સોનાંની કિંમત દરેક શહેર માં જુદી જુદી હોય છે એટલે તમે જ્યારે સોનું ખરીડ ત્યારે સૌપ્રથમ ભાવ ની ચકાસણી કરી પછી જ ખરીદી કરવી.

2.સોનાની કિંમતને અસર કરતી બાબતો

A.માંગ અને પુરવઠો:

સોનાની કિમત એ તેની માંગ અને પુરવઠા પર આધાર રાખે છે જ્યારે સોનાની માંગ વધારે હોય ત્યારે તેની કિંમત વધારે જોવા મળે છે અને જ્યારે માન ઓછી હોય ત્યારે ભાવ ઓછા જોવા મળે છે.

B.વૈશ્વિક અર્થતંત્ર:

વૈશ્વિક અર્થતંત્રની સોનાના ભાવ પર મોટી અસર થાય છે કારણકે જ્યારે રોકાણ કરો સોના કરતાં વધારે અન્ય અસ્કયામતો માં વધારે રોકાણ કરે છે ત્યારે સોનાની માંગ ઘટી જે છે જેના કારણે સોનાના ભાવ નીચા જઈ છે. અને જ્યારે અન્ય અસ્કયામતો વૈશ્વિક અર્થતાત્રને જોખમી લાગે છે ત્યારે સૌથી સુરક્ષિત રોકાણ સોનું રહે છે. જેના કારણે સોનાના ભાવમાં વધારો થતો જે છે.

C.રાજકીય અનિશ્ચિતતા:

રાજકોય અસ્થિરતા પણ જોખમ વધારે છે એટલે લોકો રાજકીય અસ્થિરતમાં સોનામાં રોકાણ કરવું વધારે સુરક્ષિત મને છે.

Empty wallet due to coronavirus economic impact background illustration

D. ફુગાવો:

ફુગાવો પણ સોનાના ભાવમાં  વધારો કરી શકે છે અને તેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે.

3.નિષ્કર્ષ

સોનું એ કોમોડિટીમાં ટ્રેડ થાય છે એટલે સોનું એ અસ્થિર કિંમત ધરાવતું રોકાણ છે. જો તમે સોનામાં રોકાણ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તેના બાવની માહિતી રાખો અને લેતા પહેલા સંપૂર્ણ અભ્યાસ કારીનેજ ખરીદી કરો યાદ રાખો : સોનું એ ખૂબ ઓછી પ્રવાહિત ધરાવે છે તેને આસાનીથી વેચી ને યોગ્ય વળતર મેળવવું મુશ્કેલ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Author Profile

John Doe

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam.

Search

join mailing list

Please provide your email address so we can keep you updated with the latest news and updates on our blog.

Exit mobile version
Skip to content