Table of Contents
vivo કંપની પૂરી દુનિયામાં સૌથી બેસ્ટ કેમેરા અને સ્પેસિફિકેશન વાળ ફોન લોન્ચ કરવા માટે જાણીતી છે,આ કંપનીની પોતાની માર્કેટમાં એક અલગ ઓળખ ઊભી કરી છે અને આને લોકો ખૂબ પસંદ કરે છે અને હવે vivo એ પોતાનો નવો ફોન Vivo T2 Pro ને લોન્ચ કરવાનો છે, જેના વિષે આપણે આજે બધુંજ જાણવાના છીએ.
vivo સ્માર્ટફોન મેકર્સ કંપનીએ કેટલાય નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે જે મિડ રેન્જ ના સ્માર્ટ ફોન હતા અને હવે vivo હવે કેટલાય એવા સ્માર્ટ ફોન લોન્ચ કરશે જે મિડરેન્જ ના સ્માર્ટ ફોન હશે vivo ઓછી કિમત માં એવા સ્માર્ટ ફોન બનાવી આપે છે જે લોકોને ખૂબ પસંદ આવે છે. vivo કંપનીએ ભારતમાં 22 સપ્ટેમ્બર ના દિવસે પોતાનો નવો ફોન Vivo T2 Pro 5G સ્માર્ટ ફોન લોન્ચ કરવાનો છે આ સ્માર્ટ ફોન માં વધારે સારો કેમેરા અને સુંદર અનુભવ મળવાનો છે અને પાવરફૂલ પ્રોસેસર હશે આ ફોન માં અને ફાસ્ટ ચાર્જિંગ નું સપોર્ટ પણ મળશે.

vivo એ પોતાના નવા સ્માર્ટફોન ની પૂરી તૈયારી કરી નાખી છે ,22 સપ્ટેમ્બરે Vivo T2 Pro લોન્ચ થવાનો છે આ ફોનમાં કાર્ડ ડિસ્પ્લે દેવામાં આવશે Vivo T2 Pro 5G ના ફીચર્સ આ વર્ષે એપ્રિલ માં લોન્ચ કર્યા હતા vivo નો આ ફોન Vivo T2 Pro 5G અને T2× 5G સાથે મળતો આવે છે.
Vivo T2 Pro 5G કેમેરા
vivo ફોનને ખાસ કરીને પોતાના કેમેરા માટે ઓળખવામાં આવે છે અને અદભૂત કેમેરો આપવામાં આવ્યો છે આ સ્માર્ટફોનમાં ડ્યુલ રિયર કેમેરા છે 64MP મેઇન કેમેરા અને 12MP કેમેરા આપી શકે છે.
સ્ટોરેજ અને બેટરી
Vivo T2 Pro 5G ફોનમાં Media tak Dimensity 7200 ચિપસેટ વાળું પ્રોસેસર વાપરવામાં આવ્યું છે ફોનને ફાસ્ટ ચાર્જ કરવા માટે 37W નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ દેવામાં આવશે બેટરી 5000mah ની હશે જે આરામથી આખો દિવસ ચાલશે.
સ્ટોરેજ અને ડિસ્પ્લે
ફોનમાં વધારે ડેટ રાખવા માટે તે જરૂરી છે કે ફોનનું સ્ટોરેજ કેટલું છે Vivo T2 Pro 5G માં 8GB RAM ની સાથે 12GB RAM મળી શકે છે 256GB ROM મળી શકે છે જે ફોન માટે ઇનફ છે.
vivo ડોનની ડિસ્પ્લે 6.38 ઇંચ 3D એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે કદાચ ફોન હાથમાંથી પડી પણ જશે જોઈ ફોનને કઈ થાય તેમ નથી ફોનમાં 120 Hz રિફ્રેશ રેટ અને હાઇ રિજૉલ્યૂશન વળી ડિસ્પ્લે આપવામાં આવશે જે ખુબજ સમુદ અને ફાસ્ટ ચાલશે.
Read More…
Mobile: vivo y01 સસ્તો અને સ્ટાઇલિશ સ્માર્ટફોન!