Monsoon in Gujarat: અમદાવાદમાં કેવો પડી શકે છે વરસાદ ? Ahmedabad weather આગાહી જાણવા માટે વાંચો

aajtakgujarat.com Avatar
વરસાદ Ahmedabad weather

ગુજરાતનાં બે જિલ્લા રેડ એલર્ટ અને પાંચ જિલ્લા ઓરેન્જ એલર્ટ

Ahmedabad weather

ગુજરાતમાં વરસાદનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે, જેથી મેઘ અમદાવાદને ફરીથી પોતાનો તરંડાવ વટાવશે, અમદાવાદમાં વરસાદ ની અનેક જગ્યાઓએ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા છે. ગોતા , પાલડી , થલતેજ , નહેરુનગર , સરખેજ , પકવાન સહિત અનેક જગ્યાઓ પાણીથી ગરકાવ થઈ છે. અમદાવાદમાં ગઈ કાલે છ ઇંચ વરસાદ પડ્યો હતો.

સીએમ ના દરેક કાર્યક્રમો મોકૂફ રખાયા

જૂનાગઢમાં ગઈ કાલે જે આભ ફાટ્યું અને તેના કારણે ત્યાં જે પરિસ્થિતિ નું નિર્માણ થયું અને તેમ કેટલીય ગાડીઓ , લોકોના ઢોર-ધાકર , અને લોકો પણ પાણીમાં તણાયા હતા. અને હાલ જુનાગઢ અને તેની આસ પાસના વિસ્તારોનો અભ્યાસ કરવા રાજ્યના મુખ્યમંત્રીના દરેક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.

ગુજરાતનાં કેટલાઈ જિલ્લાઓ રેડ એલર્ટ પર

હવામાન ખાતા તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતનાં 2 જિલ્લાઓ રેડ એલર્ટ પર , 5 જિલ્લા ઓરેન્જ એલર્ટ પર અને 7 જિલ્લા યેલો એલર્ટ જાહેર કરાયા છે. આગામી 24 તારીખનાં રોજ વરસાદ માં ધટાડો થાય શકે છે એવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હજુ પણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ વધારે પડી શકે છે. દ્વારકા અને પોરબંદર રેડ એલર્ટમાં છે એવું હવામાન ખાતા દ્વારા અનુમાન છે. અને ઓરેન્જ એલર્ટ માં કચ્છ,જુનાગઢ ,દાદરાનગર હવેલી , વલસાડ ,દમણ અને તેની આસ પાસના વિસ્તારો રહેશે. તેવી જ રીતે યલો એલર્ટ માં ભાવનગર , નવસારી , સુરત , આનંદ , અમરેલી ,ગીર સોમનાથ અને વડોદરા જાહેર કર્યા છે.

સાવધાનની ના પગલાં

અતિશય વરસાદને કારણે aajtakgujarat.com દ્વારા આપ લોકોને અમારી અપીલ છે કે કાચા મકાનો અને જર્જરિત મકનોથી તમે અને તમારા વાહનો દૂર રાખો જેથી કરીને તમને કે તમારા કોઈ સ્વજનોને આ કુદરતી આપદામાં કોઈપણ પ્રકાનું નુકસાન ન થાય. તમે અમારો પરિવાર છે અને અમારી ફરજ છે તમને સાવચેત કરવા આભાર …

 

aajtakgujarat.com Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Author Profile

John Doe

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam.

Search

join mailing list

Please provide your email address so we can keep you updated with the latest news and updates on our blog.

Skip to content