Table of Contents
Monsoon in Gujarat: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતનાં છૂટછાવયા વિસ્તરીમાં અતિ ભારે વરસ નોંધાયો છે. તથા ગાંધીનગર, વલસાડ , અને દાદરા નગર હવેલી અને એની આસપાસના વિસ્તરીમાં અતિ વરસાદના કારણે ભારે તારાજી સર્જી છે. અમરેલી અને રાજકોટને આવરી લેતા સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થયો હતો. 27/07/2023 ના રોજ 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘણા સ્થળોએ વરસાદ થયો હતો.
ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી
આગામી 6 દિવસોમાં ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઑ માં વરસાદ અને પવાનોની કેવી સ્થિતિ રહેશે તે સમજવા માટે નીચેના નકશાનો અભ્યાસ કરીએ. તારીખ: 27/07/2023 થી 01/08/2023 સુધી હવામાન આગાહી.
DAY 1
પ્રથમ દિવસે ગુજરાતમાં દ્વારકા, જામનગર,પોરબંદર,જુનાગઢ,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,રાજકોટ,સુરેન્દ્રનગર,અને કચ્છ મધ્યમ વરસાદી વાતાવરણ રહેશે.જ્યારે ગુજરાતનાં પાટણ,બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી,ખેડા,આનંદ,મહીસાગર,દાહોદ,છોટા ઉદયપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી અને વલસાડ ભારે વરસાદની આગાહી છે.
DAY 2
બીજા દિવસે દિવસે ગુજરાતમાં દ્વારકા, જામનગર,પોરબંદર,જુનાગઢ,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,રાજકોટ,સુરેન્દ્રનગર,અને કચ્છ મધ્યમ વરસાદી વાતાવરણ રહેશે.જ્યારે ગુજરાતનાં પાટણ,બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી,ખેડા,આનંદ,મહીસાગર,દાહોદ,છોટા ઉદયપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી અને વલસાડ ભારે વરસાદની આગાહી છે.
DAY 3
ત્રીજા દિવસે દિવસે ગુજરાતમાં દ્વારકા, જામનગર,પોરબંદર,જુનાગઢ,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,રાજકોટ,સુરેન્દ્રનગર,અને કચ્છ મધ્યમ વરસાદી વાતાવરણ રહેશે.જ્યારે ગુજરાતનાં પાટણ,બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી,ખેડા,આનંદ,મહીસાગર અને વડોદરામાં મધ્યમ વરસાદ રહેશે.
DAY 4
ચોથા દિવસે દિવસે ગુજરાતમાં દ્વારકા, જામનગર,પોરબંદર,જુનાગઢ,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,રાજકોટ,સુરેન્દ્રનગર, વરસાદી વાતાવરણ રહેશે.જ્યારે ગુજરાતનાં પાટણ,બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી,ખેડા,આનંદ,મહીસાગર અને વડોદરામાં મધ્યમ વરસાદ રહેશે. પણ કચ્છમાં છૂટો છવાયો વરસાદ રેશે.
DAY 5
ચોથા દિવસે દિવસે ગુજરાતમાં દ્વારકા, જામનગર,પોરબંદર,જુનાગઢ,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,રાજકોટ,સુરેન્દ્રનગર, વરસાદી વાતાવરણ રહેશે.જ્યારે ગુજરાતનાં પાટણ,બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર જ્યારે અરવલ્લી,ખેડા,આનંદ,મહીસાગર અને વડોદરામાં મધ્યમ વરસાદ રહેશે. પણ કચ્છમાં છૂટો છવાયો વરસાદ રેશે.આનંદ,મહીસાગર,દાહોદ,છોટા ઉદયપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી અને વલસાડ ભારે વરસાદની આગાહી છે.
DAY 6
છઠા દિવસે ગુજરાત ભરમાં છૂટો છવાયો વરસાદ રેશે એવું હવામાન વિભાગ ને કહેવું છે.
નિસકર્ષ:
અંબાલાલ પટેલ ની આગાહી
આમ આ માહિતીનો અભ્યાસ કરતાં એવું માલૂમ પડે છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં કોઈ પણ સંજોગોમાં 100 કે તેનાથી નજીક ની સ્પીડમાં પવનો કે વરસાદ પણ વધારે રહેશે નહીં.
[…] આવતીકાલનું હવામાન વરસાદ […]